Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાત્રે 10થી 12 દરમિયાન જામજોધપુરમાં વધુ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

જામનગર : જામનગર જિલ્લામાં આજે મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે ત્યારે મોડી રાત્રે 10થી 12 દરમિયાન જામજોધપુરમાં વધુ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે

 

(12:06 am IST)