Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ગોંડલનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો : ગોંડલ, કંટોલીયા અને વોરા કોટડા ગામો એલર્ટ

વેરી ડેમ જળાશયની ભરપૂર સપાટી 142.02 મીટર : ડેમમાં 2093 ક્યુસેક પાણીની આવક

ગોંડલ :  અવિરત વરસાદને કારણે ગોંડલનો વેરી ડેમ ઓવરફ્લો થયો છે. વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો થયો છે. વેરી ડેમ ઓવરફલો થતા ગોંડલ, કંટોલીયા અને વોરા કોટડા ગામો એલર્ટ કરવમ આવ્યાં છે. હાલમાં વેરી ડેમ જળાશયની ભરપૂર સપાટી 142.02 મીટર છે વેરી ડેમમાં 2093 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

(8:52 pm IST)