Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ફરજ નિષ્ઠ પીએસઆઇ આર,જે ગોહિલ : પડધરીના આંબેડકરનગરમાં કમરડૂબ પાણીમાં ફસાયેલા વૃદ્ધાને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા

રાજકોટ જિલ્લામાં અનરાધાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ વચ્ચે પડધરીના આંબેડકર નગરના  માણસોને તાત્કાલિક સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઊભી થતાં ફસાયેલા વૃદ્ધાને રેસ્ક્યુ કરી પડધરી પી.એસ.આઇ આર.જે.ગોહિલે પોલીસની ખરી ફરજ નું ઉદાહરણ પૂરું પાડ્યું કમર ડૂબ પાણીમાં વૃદ્ધાને ઉંચકી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

(7:49 pm IST)