Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર હાપા જલારામ મંદિરે સવારથી ફ્રૂટ પેકેટ બનાવવાનું ચાલુ :અત્યાર સુધીમાં ૧૫ હજાર કરતા પણ વધુ ફુડ પેકેટો અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલાવ્યા

જામનગર હાપા જલારામ મંદિરે સવારથી ફ્રૂટ પેકેટ બનાવવાનું ચાલુ કરી અત્યાર સુધીમાં ૧૫ હજાર કરતા પણ વધુ ફુડ પેકેટો અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલાવ્યા છે

(7:32 pm IST)