Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર લોહાણા કન્યા છાત્રાલય નું ગૌરવ.: CA ફાઇનલમાં સચદેવ હેરિકા ભરતભાઈ પ્રથમ પ્રયાસે પાસ

જામનગર :  આજ રોજ CA ફાયનલ નું રીઝલટ જાહેર થયું જેમાં જામનગર ની સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ  લોહાણા કન્યા છાત્રાલય માં રહીને અભ્યાસ કરતી સચદેવ હેરિકા ભરતભાઈ પ્રથમ પ્રયાસે પાસ થતા સચદે પરિવાર નું તેમજ છાત્રાલય નું ગૌરવ વધારતા સંસ્થા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ

(7:24 pm IST)