Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામકંડોરણાના જામ દાદર ગામે નદીના પાણીમા ત્રણ ગ્રામજનોને સ્થાનીક લોકોએ બચાવ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:કાલાવડ પાસે ના જામકંડોરણા તાલૂકા ના જામ દાદર ગામે ધોધમાર વરસાદ ના પગલે નદી માં ધસમસતા પાણી ના પવાહ આવતાં દાદર ગામ ના ત્રણ ગ્રામજનો પાણી ના પવાહ મા ફસાઈ ને પાણી વચ્ચે વૂક્ષ પર રહી પોતાનો જીવ બચાવવા સ્થાનીક લોકો ને જાણ કરાતા દાદર ગામ ના લોકો એ દોરડા બાધી ને નદી ના પાણી માથી ત્રણ ગ્રામજનો ના જીવ બચાવ્યા હતા

(7:11 pm IST)