Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પોરબંદર જિલ્લામાં વરસાદ: કુતિયાણામાં દોઢ ઇંચ,પોરબંદર અને રાણાવાવમાં પોણો ઇંચ વરસાદ

પોરબંદર તા.૧૩ પોરબંદર જિલ્લામાં આજે સાંજે ૪ વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયેલ છે. જેમાં કુતિયાણામાં આજે સવારથી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૩૩ મી.મી,પોરબંદરમાં ૧૬ મીમી અને રાણાવાવ ૧૯મીમી વરસાદ થયેલ છે.

(6:52 pm IST)