Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ગોંડલનું વેરીતળાવ એક ફૂટથી ઓવરફલો :

ગોંડલ : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સર્વત્ર પાણી - પાણી થઇ ગયું છે. આ વરસાદના કારણે વેરી તળાવ એક ફૂટે ઓવરફલો થઇ રહ્યું છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(2:05 pm IST)