Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

તોફાની વરસાદને કારણે પડધરી-જામજોધપુરકાલાવાડના અનેક ગામોની એસ.ટી. બસ બંધ કરાઇ

ભારે વરસાદને કારણે રાજકોટથી ઉપડતી અનેક બસો બંધ કરી દેવાઇઃ ખાસ કરીને કાલાવાડ-પડધરી-જામજોધપર પંથકની બસો બંધ કરી દેવાઇ જે બસો બંધ કરાઇ તે ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપરથી બસ સર્વીસ છેઃ ચારે બાજુ પાણીઃ ઘુડશીયા-સાણા-સરપદડ-જીવાપર-ખીજડીયા-હકુમતી સરવણીયા-બામણ ગામની બસો બંધ આ તમામ ગામો આસપાસના નદી-ચેક ડેમ ઓવરફલોઃ ગામની નજીક ભયજનક સ્થિતિ 

(1:53 pm IST)