Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જુનાગઢનો આણંદ પુરા ડેમ ઓવરફલોઃ

જુનાગઢ ગત રાત્રીથી મેઘરાજાએ વ્હાલ વરસાવતા જુનાગઢ શહેરને પાણી પુરૂ પાડતો આણંદપુર ડેમ આજે વહેલી સવારે ઓવરફલો થયો હતો. ઉપરોકત તસ્વીરમાં ઓવરફલોની સપાટી પરથી વહેતા પાણીના ધોધદ્રશ્યમાન થાય છે.(અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:41 pm IST)