Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સૌરાષ્‍ટ્રમાં ભાદરવો ભરપુરઃ ર૪ થી વધુ ડેમોમાં નવા નીરઃ પાંચ ઓવરફલો-છલોછલ

રાજકોટનાં ન્‍યારી-૧, ર ફુટ, ન્‍યારી-ર માં ૪.પ૯ ફુટ, આજી-૧ ૦.૪૯ ફુટ, ભાદર-૧ માં ૦.પપ ફુટ ભાદર-(ર) માં ૧.૭પ ફુટ નવા પાણીની આવક

રાજકોટ તા. ૧૩: છેલ્લા ર૪ કલાકથી સૌરાષ્‍ટ્ર ઉપર ભાદરવો ભરપુર હોય તેમ મેઘસવારી ચાલી રહી છે પરિણામે રાજકોટ સિંચાઇ વિભાગનાં ર૪ થી વધુ ડેમોમાં પાણીની ધોધમાર આવક થઇ છે. પાંચ જેટલા ડેમો ઓવરફલો થયા છે. ત્‍થા છલોછલ થયા છે. સૌરાષ્‍ટ્રનાં ડેમોમાં પાણીની આવક અને તેના પર થયેલા વરસાદનાં આંકડા આ મુજબ છે.

ડેમનું નામ

ર૪ કલાકમાં વધારો ફૂટમાં

મહાલની સપાટી ફૂટમાં

ર૪ કલાકમાં ડેમ પર પડેલો વરસાદ

મોજ

ર.ર૦

૩૯

૪ાા ઇંચ

ફોફળ

૧.૩૧

૯.૪૦

ર ઇંચ

આજી-૩

૪ાા ફુટ

ર૬.૭૦ (ઓવરફલો)

 

આજી-૧

૦.૪૯

૧૮.૬૦

ર ઇંચ

સૂરવો

૦.૯૮

૬.૧૦

૩ા ઇંચ

ગોંડલ

૧.૩૧

પ.૦૦

 

વાછપરી

૧.૬૧

૧.૭૦

 

વેરી

૯.૪૦

૯.૪૦

૪ ઇંચ

ન્‍યારી-૧

ર.૬ર

૧૯.૮૦

૪ ઇંચ

ન્‍યારી-ર

૪.પ૯

૧૮.૭૦

૪ાા ઇંચ

મોતીસર

ર.૯પ

૧૪.૮૦

૪ાા ઇંચ

ખોડાપીપર

પ.૬૦

૭.૬૦

૪ાા ઇંચ

લાલપરી

૯.૪૯

૧૦.પ૦

રાા ઇંચ

છાપરવાડી-ર

૬.પ૯

૧૪.૯૦

પાા ઇંચ

ભાદર-ર

૧.૭પ

૧૩.૩૦

 

મોરબી જીલ્લો

બંગાવડી

૪.પ૯

૮.૮૦

 

જામનગર જીલ્લો

ફુલઝર-૧

ર.૮પ

રરઉ૦૦

ઓવરફલો

સપડા

૧ર.૭૬

૧૮.પ૦

ઓવરફલો

ફુલઝર-ર

૧૩.ર૦

૧પ.૦૦

છલોછલ

જિરખી

૭.૭૧

૧૯.૯૦

 

ફોફળ-ર

૩.૧૮

પ.ર૭

 

ઉંડ-૩

૭.૯૦

૧૩.૧૦

 

કંકાવટી

૧૧.૪પ

૧૪.૧૦        ૧ાા ફુટથી ઓવરફલો

 

ઉંડ-ર

૮.૬૯

૧.૬૦

 

વાડીસત્ર

ર.૯૯

૧ર.પ૦

ઓવરફલો

ફુલઝર (કી.ખી.)

૦.૯પ

ર૪.૦૦

ઓવરફલો

રૂપારેલ

૪.૩૭

૧૦.૩૭    ઓવરફલો ૧૬  ઇંચ વરસાદ

 

ઉમીયાસાગર

પ.૯૧

૧પ.૦૦

ઓવરફલો

ઉમીયા સોઇ-ર

૯.૮૪

૭.૯૦

 

દ્વારકા જીલ્લો

વર્તુ-ર

પ.પ૮

૧ર.૦૦

 

સોનમતી

૮.૮૯

ર૦.૪૦

છલોછલ

શેઢા ભાડથરી

૪.ર૭

૦.૭૦

 

વેરાડી

૪.પ૦

૧૧.૦૦

 

 

(12:52 pm IST)