Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજકોટ-મોરબી હાઇવે ઉપર અનરાધાર વરસાદ

ટંકારાઃ રાજકોટ-મોરબી હાઇવે ઉપર આવેલ ટંકારા પંથકમાં રાત્રે ૧૧.૪પ વાગ્યાથી ૧ર.૧પ અડધી કલાકમાં અનરાધાર એકાદ ઇંચ વરસાદ વરસી ગયોે. ટંકારા શહેર, કલ્યાણપર, લખધીરગઢ, જબલપુર, અમરાપર સહીતના વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો છે. (તસ્વીરઃ અહેવાલઃ જયેશ ભટાસણા)

(12:30 pm IST)