Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જાુનાગઢનો વિલિંગ્‍ડન ડેમ ઓવરફલો

જાુનાગઢ ગઇકાલ રાતથી શરૂ થયેલ ધોધમાર વરસાદના લીધે ગીરનાર દાતાર જંગલ વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસી જતા આજે વહેલી સવારે જુનાગઢને પાણી પુરૂં પાડતો વિલિંગ્‍ટન ડેમ ઓવરફલો થયો છે ઉપરોકત તસ્‍વીરમાં ઓવરફલોની સપાટી પરથી વહેતું પાણી નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

 

(11:44 am IST)