Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જૂનાગઢમાં ભારે વરસાદથી પાણી પાણી

જૂનાગઢ : શહેરમાં ૨૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ અને જંગલ વિસ્તારમાં ડબલ વરસાદ વરસી જતા શહેરના અનેક માર્ગો કાળવા ચોક, તળાવ, દરવાજા વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા અને દામોદર કુંડમાં પુલને અડી જાય તેટલો પાણીનો પ્રવાહ સાથે પુર આવ્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ) 

(11:25 am IST)