Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાત્રે જેતપુરમાં દે ધના ધન મેઘ સવારી: વીજળીના ચમકારા સાથે વરસાદ

જેતપુર :જેતપુરમાં આજે  સવારથી જ વાતાવરણ બનેલ હોય રાત્રે એકાએક વીજળી ના ચમકારા સાથે છેલ્લી 25 મિનિટ થી વરસાદ વરસી રહ્યો છે.

(9:31 pm IST)