Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ભાવનગરના ધારાસભ્ય વાઘાણીના જન્મ દિવસની ઉજવણી

ભાવનગર ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના જન્મ દિવસની ભાવનગરમાં વિવિધ સામાજીક કાર્યકરો સાથેે ઉજવણી કરાઇ હતી. આરોગ્ય કેમ્પ, જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને કપડા વિતરણ, સ્કુલબેગ વિતરણ, હોસ્પિટલમાં ક્રુટ વિતરણ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા તે પ્રસંગની તસ્વીર (વિપુલ હિરાણી)

(11:56 am IST)