Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

તળાજાના જુના છતરીયા પશુ ચરાવવા મુદે હાડકા ભાંગી નાખ્યા

ભાવનગર તા ૧૩ : તળાજા પોલીસ મથકમાં જૂની છતરી ગામે રહેતા હામાભાઇ રાહાભાઇ ભૂવાને ગામના ખોડાભાઇ ભગવાનભાઇ, માયાભાઇ ખોડાભાઇ, વીહાભાઇ ખોડાભાઇ એ પશુ ચરાવવા બાબતે ઉશ્કેરાઇ જઇ બાવડાના  ભાગે ફેકચર સહીતની ઇજા  પહોંચાડયાની ફરીયાદ નોંધાવી છેે.

મારી નાખવાની ધમકી

દાઠા પોદલીસ મથકમાં વાટલીયા ગામે. રહેતા ઇન્દ્રજીતસિંહ સતુભા સરવૈયા (ઉ.વ.૩૦) એ ગામનાજ ચંદુભા લઘુભા, હીતેન્દ્રસિંહ ચંદુભા વિરૈધ્ધમાં છશ્રી ધારણ કરી લગ્નમાં દારૂ પીધાની બાબતે દાજ રાખી પોતાને અપશબ્દો કહી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે.

(11:33 am IST)