Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ગીર સોમનાથના ભાલકા પંથકની યુવતીનું રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી મોત

એક્સિજકોટમાં હાલ સ્વાઈન ફ્લૂના સાત દર્દી દાખલ :ખાસ વોર્ડ રાખયો છે

 

ગીરસોમનાથના ભાલકા પંથકની યુવતીનું સ્વાઈન ફ્લૂના કારણથી મોત થયું છે. યુવતી સારવાર માટે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં દાખલ હતી. દરમિયાન તેનું મોત થયું છે.   

 અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂની અસર જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં  હાલ સ્વાઈન ફ્લૂના 7 દર્દી દાખલ છે. સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓને ખાસ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ત્યારે ગીર સોમનાથના ભાલકા પંથકની યુવતીનું મોત નિપજ્યું છે.

(11:20 pm IST)
  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST

  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 120 એસટી બસ મુકાશે :5,50 કરોડની આવકનો અંદાજ :હાલનું કાયમી બસ સ્ટેન્ડ મેળા દરમિયાન અઠવાડિયું બંધ :પાંચ અન્ય સ્થળે હંગામી બસ સ્ટેન્ડ બનાવી નવ બુથ ઉપરથી એસ,ટી,બસ વિવિધ રૂટ પર દોડાવાશે:રાજ્ય એસ. ટી. નિગમ મા જનરલ મેનેજર નિખીલ બિરવેએ આપી માહીતી access_time 11:01 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST