Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

પોરબંદર કીર્તિમંદિરે પૂ.ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં ભૂપેન્દ્રભાઈ પટેલ +

મુખ્યમંત્રી નું ગરિમાપૂર્ણ સ્વાગત

પોરબંદર :મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજે પોરબંદર એરપોર્ટ ખાતે   પદાધિકારીઓ અને અધિકારીઓએ ગરિમાપૂર્ણ સ્વાગત કર્યું હતું.

રાજ્યસભા સાંસદશ્રી રામભાઇ મોકરિયા, સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક,ધારાસભ્યશ્રી બાબુભાઈ બોખીરીયા, નગરપાલિકા પ્રમુખ સરજુભાઈ કારિયા,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી,  રેન્જ આઇજીશ્રી મનીનદરસિંઘ પવાર, એસ.પી. રવિ મોહન સૈની,જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ મોઢવાડીયા સહિત અધિકારીઓ તથા પદાધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કીર્તિ મંદિર જવા પ્રસ્થાન કર્યું હતું.

(8:12 pm IST)