Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મહિલાઓએ ભૂપેન્દ્રભાઇને રાખડી બાંધી

 

મીઠાપુર : દ્વારકા તાલુકાના પ્રમુખ અનિતાબેન કાપડી, ઉપપ્રમુખ લીનાબેન લહેરૃ, સોની રેણુકાબેન જે. ચલા, કૌશલ્યાબેન ફોફંડી, મુરીબેન ચાવડા વગેરે મહિલાઓએ રક્ષાબંધનનાં દિવસે ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રાખડી બાંધી તેમના સ્વાસ્થ્ય માટે અને આવનારા સમયમાં વધુને વધુ કાર્યો પ્રજાનાં વિકાસ માટે કરી શકે તે માટે શુભેચ્છાઓ આપી હતી. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા -મીઠાપુર)

(1:29 pm IST)