Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જુના સાવર ગામના વિદ્યાર્થીઓની વ્‍હારે આપ

સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામનાં વિધાર્થીઓ  એસ.ટી. બસ ની અનિયમીતતા થી ઘણા સમય થી પરેશાન હતા. વાલી ઓએ એ.ટી. પ્રશ્‍ને  આમઆદમીના આગેવાનોને રજૂઆત કરતાં આમ આદમી પાર્ટી નાં નેતા ભરત ભાઇ નાકરાણી તુરતજ એસ. ટી. ડેપો ખાતે દોડી ગયા હતા અને તમામ વિધાર્થીઓ ને સાથે રાખી સાવરકુંડલા બસ ડેપો મેનેજર ને તાત્‍કાલિક અસરથી થી રેગ્‍યુલર  બસ સુવિધા આપવા રજૂઆત કરી હતી.

(1:24 pm IST)