Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જુનાગઢ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૯૦.૧૮ ટકા

ર૪ કલાકમાં ૮૯ મી.મી.મેઘ મહેર

(વિનુ જાશી દ્વારા) જુનાગઢ તા.૧૩ : જુનાગઢ જિલ્લામાં હળવાથી ભારે વરસાદના ઝાપટા ચાલુ રહેતા મોસમનો કુલ વરસાદ ૯૦.૧પ ટકા થયો છે.છેલ્લા ર૪ કલાકમાં જિલ્લામાં ૮૯ મીમી વરસાદ નોîધાયા બાદ આજે પણ સવારથી વરસાદી માહોલ છે.

જિલ્લામાં સવાર સુધીમાં સીઝનનો સૌથી વધુ વરસાદ ૧૧૬.૩ર ટકા માણાવદર પંથકમાં અને સૌથી ઓછો ૭ર.ર૦ ટકા વરસાદ ભેંસાણ તાલુકામાં નોંધાયો છે. જયારે જુનાગઢનો વરસાદ ૮૭.૭૮ ટકા નોંધાયેલ છે.

(12:06 pm IST)