Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ભારે વરસાદ બાદ પાણી ભરાતા અનેક વાહનો ફસાતા ગોંડલનો ઉમવાડા અંડરબ્રિજ બંધ કરી દેવાયો

ગોંડલ, શહેરમાં આજે ભારે વરસાદ પડ્યા બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા તેમાં ઉમવાડા અંડરબ્રિજમાં સવારે એસટી બસ ,કાર ,અને એમ્બ્યુલન્સ પાણીમાં ફસાતા તંત્ર દ્વારા અંડરબ્રિજની  બંને બાજુથી પતરા અને દોરી મારી બંધ કરવામાં આવ્યો છે.

(5:00 pm IST)