Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

આદિપુરમાંથી હાઇપ્રોફાઇલ જુગાર કલબનો પર્દાફાશ :૪ર લાખના મુદ્દામાલ સાથે ૭ સકુનીઓ ઝડપાયા

ગાંધીધામ : આદિપુર શહેરમાં મકાન નંબર ઝેડ ૧ર પ્રભુ દર્શન હોલ રોડ વોર્ડ ૧ર-અેમાં ચાલતી જુગાર છાપો સાત શખ્‍સોને ઝડપી પાડયા હતા.

પ્રાપ્‍ત વિગત મુજબ ગત રાત્રીના આદિપુર પોલીસે મકાનમાં પર છાપો મારી સાત ખેલીઓને ૩.૧૪ લાખની રોકડ સહિત ૪ર,૦૧,૪પ૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સામે જુગાર ધારા કલમ-૪-પ હેઠળ ગુનો નોંધ્‍યો હતો. આ બાબતે પીઅેસઆઇ બી.ડી. ઝિલડિયાનો સં. આરોપીઓને તપાસની કાર્યવાહી પૂર્ણ થતા જામીન ઉપર મુકત કરી દીધાનું જણાવ્‍યું હતું.

(12:23 am IST)