Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

રાજુલાના વિકટર ગામે મકાન ધરાશયી

રાજુલાના વિકટર. ગામે  ૯૦ વર્ષના કુવરબેન. લખમણભાઈ વેગડ નુ  કાચુ મકાન ધરાસય થતા કાટમાળ નીચે પોલાર મા દટાયા પાડોચી ઓએ મહામુચીબતે દટાયેલા માડી ને બહાર કાઢ્યા માડી ને  સામાન્ય ઇજા છે. આ બનાવ એવા પ્રકાર નો છે કે  રાજુલા તાલુકા ના વિકટર ગામે તારીખ ૮ / ૮/૨૦૧૯ ના રાતના . . ૧૧/ ૩૦ કલાકે  નેસડા વિસ્તાર. મા કોળી સમાજ. ના માજી ઉમર વર્ષ ૯૦ નુ  મકાન જોરદાર અવાજ સાથે ધરાશય થતા નેસડા વિસ્તાર ભરવાડ સમાજ ના ભાઇ ઓ દોડી ને આવી ને  દટાયેલા માજી ને કાટમાળ હટાવી ને બહાર કાઢેલ સામાન્ય ઇજા થયેલ  વિકટર ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી ને જાણ કરતા મંત્રી વિશાલભાઇ પંડ્યા મારતા દ્યોડે આવી ને સ્થળ ખરાઇ કરી સર્વ રીપોટ તૈયાર કરી તાલુકા પંચાયત રાજુલા મા બજવણી  કરેલ હવે જોવાનુ એ રહ્યુ કે હાલની સરકાર વિકાસ ના મોટા મોટા બણગા તો ફુકે છે . . . તે આ. માજી ને પોતાનો આશરો બનાવવા મા સરકારી તંત્ર સહાય. કે રીનોવેસન પેટે ખચઙ્ખ આપે છે કે નહી. હાલ મા આ. માડી  ને  નીચે ધરતી ને ઉપર ખુલ્લા આકાશ નીચે રહેવુ પડે તેવી પરીસ્થિતી છે. માજી ના  દિકરા દ્યુદ્યાભાઇ લખમણભાઇ વેગડ દ્રારા જણાવેલ છે મકાન બનાવવા મા મદદ કરવા મા આવે. એવી મારી માંગ છે

(1:12 pm IST)