Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

શાપર-વેરાવળના કારખાનામાં આગ ભભુકી

રાજકોટ : શાપર-વેરાવળ ઓદ્યોગિક વિસ્તારમાં આવેલ અક્ષયા પ્રિમિયમ ક્રુડ કંપની અચાનક શોટ્ સરકીટ થતા આગ લાગી ગઇ હતી. રાજકોટ ફાયર બ્રિામાગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી. આગમાં અંદાજીત લાખો રૂપિયાનુંનુકશાન થયું છે. (તસ્વીરમાં આગના ધેમાડાના ગોટેગોટા દેેખાય છે (તસ્વીર-અહેવાલ કમલેશ વાસાણી)

(3:48 pm IST)