Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ભાવનગરના વકિલો દ્વારા રૂપાણીનું સન્માન

 ભાવનગર કોર્ટના અતિ આધુનિક સંકુલ બનાવવા માટે રાજય સરકારે જમીન ફાળવણી કરતાં ભાવનગર બાર એસો. દ્વારા મુખ્યમંત્રી અને અન્ય નેતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ભાવનગર બાર એસો.નાં પ્રમુખ ચેતનભાઇ આસ્તીક એ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. (

(11:51 am IST)