Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ગોંડલમાં દર્શન કરતા મુખ્ય મંત્રી

ગોંડલ ખાતે આવેલા પ્રસિધ્ધ રામનાથ મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રીએ દર્શન કર્યા હતા. અહીં માં અંબાની દિવ્યમૂર્તિ સમક્ષ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શીશ નમાવી સમગ્ર ગુજરાતના કલ્યાણ માટેે મંગલકામના કરી હતી. સાથે ગોંડલના આધ્યાત્મિક ગુરૂશ્રી નાથાલાલ જોશીની પ્રતિમાને વંદન કર્યા હતા. (૯.૩)

(11:49 am IST)