Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

બોડેલી ગામ ચડ્યુ હિબકે, એકસાથે નિકળ્યા 7 બાળકોના જનાજા

હાલોલ નજીક ભાટ ગામ પાસે કાર અકસ્માતમાં ખત્રી પરિવારના 7 બાળકો મોતને ભેટ્યા હતા. ત્યારે આ સાતેય બાળકોના જનાજા એક સાથે નિકળતા આખુ બોડેલી ગામ હિબકે ચડ્યુ હતુ.

  એક જ ગામના 7 બાળકોના મોતને લીધે ગામ આખામાં શોકની લહેર ફરી વળી હતી. બોડેલી ગામનો ખત્રી પરિવાર શનિવારે હાલોલથી ફરી રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

(6:55 pm IST)