Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

માંગરોળ અને માળીયા હાટીનામાં મેઘાવી માહોલ ;વરસાદી ઝાપટા વરસતા ખેડૂતોમાં ખુશી

માંગરોળ તેમજ માળીયા હાટીના પંથકમાં 20 દિવસના વિરામ બાદ ફરી પાછો વરસાદી માહોલ ઝામ્યો હતો. વરસાદી ઝપટુ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના આગમનથી લીલી વનરાજી ફરી પ્રફુલ્લીત થઇ ઉઠી હતી. તો બીજી તરફ ખેડૂતોના સુકાતા પાકને નવું જીવનદાન મળ્યું હતું.

 

(6:49 pm IST)