Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ભાવનગરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમનો યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ :50થી વધુ કાર્યકરોની અટકાયત

ભાવનગર આવેલા મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીનો કોંગ્રેસે વિરોધ કર્યો. ભાવનગર શહેર અને જિલ્લામાં બેરોજગારી,ગરીબી,ખાતમુહૂર્તના અધૂરા કામોને લઈને યુથ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવ કર્યા હતા. પડતર પ્રશ્નોને લઈને ભીખ માગીને કોંગ્રેસે અનોખી રીતે દેખાવ કર્યા. જોકે પોલીસે વિરોધ કરી રહેલા 50 કરતા વધુ કાર્યકરોની પોલીસે કરી અટકાયત કરી હતી .

(6:49 pm IST)