Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

જામ કલ્યાણપુરમાં બે કલાક માં બે ઈંચ વરસાદ ખાબક્યો : ઠેર ઠેર પાણી ભરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરમાં બે કલાક માં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદથી અનેક ખેતરોમાં પાણી ભરાયાં છે. દ્વારકા જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ ખાબકી રહ્યો છે.

(7:31 pm IST)