Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પોરબંદર જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા :મુખ્યમાર્ગો પાણીમાં ગરકાવ

પોરબંદર જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. અને ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદને પગલે શહેરના મુખ્યમાર્ગો પાણીમાં ગરકાવ થયા હતા.જેને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

(7:27 pm IST)