Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ફિડર ઠપ્પ થઈ જતા સુરેન્દ્રનગર આખા શહેરમાં ૧૦ મિનીટ વિજળી ગુલ

(ફઝલ ચૌહાણ દ્વારા )સુરેન્દ્રનગર::ફિડર ઠપ્પ થઈ જતા સુરેન્દ્રનગર આખા શહેરમાં ૧૦ મિનીટ વિજળી ગુલ થઈ જતાં થોડીવાર માટે લોકોમાં ચિંતા પ્રસરી ગઇ હતી.

વીજ કચેરીમાં લોકોએ ફોન કરીને પૂછપરછ ચાલુ કરી દીધી હતી જોકે દસ મિનિટ બાદ વીજ પુરવઠો પૂર્વવત થઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(9:30 pm IST)