Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જૂનાગઢમાં મેઘ મહેરઃ ભારે ઉકળાટ બાદ બે કલાકમાં બે ઇંચ ખાબક્યો : મોતીબાગ વિસ્તારમાં પાણી : કાળવામાં પૂર આવ્યું :

જૂનાગઢમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ શરૂ થયો છે. શહેરમાં ભારે ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. સારા વરસાદથી શહેરના મોતીબાગ વિસ્તારના વોંકળામાં પાણી ચાલતાં થયાં છે. જ્યારે કાળવામાં પણ પૂર આવ્યું હતું. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

(8:56 pm IST)