Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગીર સોમનાથ જીલ્લા માં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ : તાલાળાના એક અને સુત્રાપાડાના બે વ્યક્તિ ઝપટે

વેરાવળ :ગીર સોમનાથ જીલ્લા માં વધુ ત્રણ કોરોના પોઝિટિવ આવેલ છે ગીર સોમનાથ જિલ્લામાં કોરોના નો કહેર યથાવત છે આજે જીલ્લામાં ત્રણ વાગ્યા સુધીમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે.

જેમાં  44 વર્ષીય પુરુષ રાતિધાર પટેલ શેરી તાલાળા, 30 વર્ષીય પુરુષ વાડી વિસ્તાર લાખપરા સુત્રાપાડા, 18 વર્ષીય મહિલા મેઘજીનાથ મંદિર પાસે લાતી સુત્રાપાડાને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

(4:50 pm IST)
  • કેરલમાં આગામી સમયમાં કમળ ખીલશેઃ જે.પી.નડ્ડાઃ કાસગોડ જીલ્લામાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા વિડીયો કોન્ફરન્સથી કાર્યાલયનું ઉદ્ધાટન access_time 12:50 pm IST

  • બપોર સુધીમાં સુરતમાં હાહાકાર : નવા ૯૫ કેસ : સુરતમાં કોરોનાનો કેર : શહેરમાં બપોર સુધીમાં ૧૨૫ કેસ : કોરોના આંક ૮૫૦૦ નજીક access_time 5:08 pm IST

  • રશિયાના પ્રેસિડન્ટ પુતિનનો વિરોધ કરવા હજારો લોકો સડક ઉપર ઉતરી આવ્યા : સુદૂરવર્તી વિસ્તારના લોકપ્રિય ગવર્નરની ધરપકડ થવાથી લોકરોષ ભભૂક્યો : ગવર્નરને મુક્ત કરવા સાથે પુતિનના રાજીનામાની માંગણી કરી access_time 6:15 pm IST