Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જામનગરના ધુતારપુર અને જામજોધપુરના પરડવા ગામે ૧ાા ઇંચ : ધ્રાફામાં ૧ ઇંચ વરસાદ

જામનગર, તા. ૧૩ : હાલારમાં ગઇકાલે પણ મેઘાનું જોર રહ્યું હતું જેમાં ધુતારપુર અને પરડવા ગામે ૧ાા ઇંચ વરસાદ પડી ગયો હતો અને છેલ્લા ર૪ કલાકના આંકડા નીચે મુજબ છે.

જામનગર

ધુતારપુર

૪૦ મી.મી.

જામવંથલી

ર૩ મી.મી.

મોટીબાણુગર

ર૦ મી.મી.

ફલ્લા

૧૩ મી.મી.

વસઇ

  ૩ મી.મી.

જોડીયા

બાલંભા

પ મી.મી.

હડીયાણા

૩ મી.મી.

ધ્રોલ

જાલીયા દેવાણી

૧ર મી.મી.

લતીપુર

૮ મી.મી.

લેંયારા

પ મી.મી.

કાલાવડ

નિકાવા

ર૦ મી.મી.

ખરેડી

ર૦ મી.મી.

નવાગામ

૧પ મી.મી.

મોટા પાંચદેવડા

૧પ મી.મી.

ભ. બેરાજા

૧૦ મી.મી.

જામજોધપુર

પરડવા

૪૦ મી.મી.

ધ્રાફા

ર૮ મી.મી.

વાંસજાળીયા

૧૬ મી.મી.

ધુનડા

૧ર મી.મી.

રામાણા

૧૦  મી.મી.

જામવાડી

૮ મી.મી.

લાલપુર

ભણગોર

૮ મી.મી.

મોડપર

૬ મી.મી.

ડબાસંગ

૩ મી.મી.

(2:46 pm IST)