Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ટંકારા ૧૦૮ ટીમની પ્રશંસનીય કામગીરી

૪ કીમી. ચાલીને પણ ડીલેવરી કરાવી ટંકારા : કોટડા નાયાણીના વાડી વિસ્તારમાં ૪ કિલોમીટર ચાલીને ટંકારા ૧૦૮ ની ટીમે ગર્ભવતી મહિલાને ડિલેવરી કરાવી હતી. ટંકારા ઈમર્જન્સી ૧૦૮ને મિતાણા વાકાનેર રોડ થી નજીકના કોટડા નાયાણી સીમ વિસ્તારમાં પરપ્રાંતી ગર્ભવતી મહિલાને પ્રસ્તુતી પિડા ઉપડયાનો ફોન મળતા પાઈલોટ કેતનસિંહ અને ડો. રૂબિયાબેન ટંકારા થી તાત્કાલિક જાણ વાળી જગ્યા પર નિકળયા બાદ વાડી વિસ્તારમાં વરસાદી કાદવે ૧૦૮ના વિલ ના પૈડા થંભાવી દીધા હોય પ્રસ્તુતાની પિડાનો ખ્યાલ રાખી ડો. અને પાઈલોટ ચાર કિલોમીટર દૂર આવેલા ખેતરના કુબે પહોચી ડિલેવરી કરાવી હતી.

(11:50 am IST)