Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ધારીઃ પેટા ચુંટણીમાં ભુપતભાઇની ઉમેદવારની માંગ અમરેલી

કોળી સમાજ અને બક્ષીપંચ સમાજની મોટી સંખ્યામાં બેઠક મળી ગયેલ ધારી વિધાનસભા બક્ષીપંચ સમાજ ૫૮ ટકા મતદારો આવેલ છે. બક્ષીપંચ સમાજમાં મોટી સંખ્યામાં કોળી સમાજના મતદારો નિર્ણાયક હોય આ પેટા ચુટણીમાં ગુજરાત ઠાકોર અને કોળી જ્ઞાતિ વિકાસ નિગમ ચેરમેન ભુપતભાઇ એમ ડાભીને ધારી વિધાનસભા પેટા ચુટણી લડવા દેવા દિલિપભાઇ રંગપરા બક્ષીપંચ મોરચા મહામંત્રી દિપકભાઇ એમ ચૌહાણ  ગ્રુપ બાબુભાઇ કે મકવાણા જયંતભાઇ જાદવ પરશોતમભાઇ મકવાણા તેમજ બક્ષીપંચ સમાજ તથા કોળી અને માંગણી કરી હતી. તે તસ્વીર.

(10:35 am IST)