Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ગારીયાધાર ન.પા. દ્વારા પ્લાસ્ટીક ઝુંબેશ

ગારીયાધારઃ  ન.પા. કચેરી દ્વારા પ્લાસ્ટીક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેથી સમગ્ર નવાગામ રોડ પર સોપો પડી ગયો હતો. શહેરના નવાગામ રોડ પર નં.પા. તંત્ર દ્વારા પ્લાસ્ટીક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ૧૨ જેટલા પ્લાસ્ટીક વપરાશકર્તા પાસેથી ૫ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ૬૦૦/-નો દંડ ફટકારાયો હતો. ઝુંબેશમાં ન.પા.ના અલ્પેશ રાઠોડ, રાકેશ વાઝા, અને જોષીભાઇ સહીતનો સ્ટાફ જોડાયો હતો તે પ્રસંગની તસ્વીર

(3:00 pm IST)