Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

બામણાસાથી પસાર થતી ઓઝત નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી છવાઈ

 

કેશોદ :હાલમાં સમગ્ર વિસ્તારોમાં મેઘરાજા મન મુકિને વરસી રહયાછે તકેશોદ તાલુકામાં પસાર થતી ઓઝત નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે ઓઝત નદીમાં પાણીનો પ્રવાહની નવી આવક શરૂ થતા ઉપરવાસ વિસ્તારોમાં વધુ  વરસાદ થશે તો એકાદ દિવસમાં ઓઝત નથી છલોછલ જોવા મળશે

 ઓઝત નદીમાં નવા નીર આવવાથી ચેકડેમો કુવાઓ ભરાઈ જતા અને ઓઝત નદીમાં નવા નીરના આગમનથી ખેત પેદાશોના પીયત માટે પુરતા પાણીની આવક થતા ખેડુતો મા ખુશીની લાગણી જોવા મળી રહી છે તેમ અકિલા ના વાંચક વાઢીયા મિતલકુમાર જણાવે છે

(12:07 am IST)