Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

મોરબીના કંડલા બાયપાસ પાસે લાકડા ભરેલ ટ્રકમાં આગ ભભૂકી :ડિવાઈડર સાથે ટ્રક અથડાતા ડીઝલની ટાંકી તૂટતાં આગ લાગી

 

મોરબીના કંડલા બાયપાસ પાસે ગત  મોડી રાત્રે ટ્રકમાં આગ લાગી હતી. લાકડા ભરેલા ટ્રકમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાતા ડીઝલની ટાંકી તૂટતા ટ્રકમાં આગ લાગી હતી

(10:33 pm IST)
  • ભાદર ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક :સપાટી 14,60 ફૂટે પહોંચી ;ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં નવા નીરની આવક: નવા નીર આવતા લોકોના હૈયા આનંદિત access_time 12:45 am IST

  • ઓજત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા :પાણીની ભારે આવકના કારણે તમામ દરવાજા ખોલી નખાયા :પ્રતિ સેન્કડ 2881,70 ક્યુસેક ઓવરફ્લો પાણીનો પ્રવાહ :આઠ ગામોને એલર્ટ access_time 12:42 am IST

  • વિજય માલ્યાની 'ઘર વાપસી'ની તૈયારીઃ ૩૧ જુલાઇએ નિર્ણય લેવાશે : અબ આયા ઉંટ પહાડ કે નીચેઃ ભારતીય એજન્સીઓને મળશે મોટી સફળતા access_time 3:58 pm IST