Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રથમ વરસાદ બાદ કાદવ કીચડનું રોડ ઉપર સામ્રાજય

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લામાં ગત રાત્રે ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી ત્યારે આ સુરેન્દ્રનગર જીલ્લામાં ગત વર્ષેનો પ્રથમ વરસાદ છે અને આ વરસાદ થતાંની સાથે જ સુરેન્દ્રનગર જીલ્લાનાં અનેક રોડ રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજય થયું હતું શહેરની અનેક સોસાયટીઓમાં હજુ સુધી નવા રોડ બનાવવા તંત્ર નિષ્ફળ નીવડયું છે અને હાલ ઝાલાવાડ વાસીઓ ને કીચડ અને કાદવનો સામનો કરી રોડ તરથી પસાર થવું પડે છે. રસ્તા ઉપર કાદવ કીચડની તસ્વીર.

(11:49 am IST)