Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

માણાવદર પંથકમાં ૬ ઈંચ વરસાદથી રસાલા ડેમ ભરાયો

માણાવદર, તા. ૧૩ :. પંથકમાં ગ્રામ્ય વિસ્તાર ૫ થી ૬ ઈંચ વરસાદથી ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર થયા છે. ચેકડેમો ઓવરફલો થયા તો ઉપરવાસ વરસાદથી માણાવદરનો રસાલા ડેમ ભરાયો છે. હવે ગણતરીની કલાકોમાં ઓવરફલો થશે. શહેરમાં ભારે વરસાદથી સર્વત્ર પાક-પાણીનું ચિત્ર પલ્ટાયુ છે. સારૂ ચિત્રથયુ છે. રસાલા ડેમ ભરાતા લોકોએ વધામણા કર્યા હતા.

(11:30 am IST)