Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

જેતપુર ડેપોની એસટી બસનો વડીયા પાસે અકસ્માત સ્ટેરિંગમા પ્રોબ્લેમ થતા બસ રોડ નીચે ઉતરી ગઈ

બસમાં 7 પેસેન્જરો અને દ્રાઈવર કંડકટરનો કુદરતી બચાવ

 

જૂનાગઢ વડીયા જૂનાગઢ રૂટની એસટી બસનું સ્ટેરીગ પ્રોબ્લેમ થઈ જતા વડીયા નજીક ખાળીયામા ઉતરી જતાં સર્જાયો અકસ્માત સદ નસીબે જાન હાની ટળી જુનાગઢ થી વડીયા તરફ જય રહેલ એસટી રૂટ પર સ્ટેરિંગ મા પ્રોબ્લેમ થઈ જતા રોડ નીચે ઉતરી ગઈ એસટી બસમાં 7 પેસેન્જરો અને દ્રાઈવર કંડકટરનો કુદરતી બચાવ થયો છે 

  અત્રે ઉલ્લેખનીય છે કે એસટી બસમાં સ્ટેરિંગ પ્રોબ્લેમની રીપેરીંગની દ્રાઈવર દ્વારા લેખિત આપેલ છતાં એસટી બસને પોતાના રૂટ પર મોકલવામાં આવી જોકે અકસ્માત જોઈને સલામત સવારી એસટી અમારી સલામતી તમારી નું સૂત્ર સાચું પડતું જણાઈ રહ્યું

(10:39 pm IST)