Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

NDRFએ ઉનામાં શરૂ કર્યો મેડિકલ કેમ્પ: નવાબંદરમાં પણ મેડિકલ કેમ્પ શરૂ

NDRFએ ઉનામાં શરૂ કર્યો મેડિકલ કેમ્પ: નવાબંદરમાં પણ મેડિકલ કેમ્પ શરૂ

વાયુ વાવાઝોડાનો ખતરો હળવો બનતા ઉના અને આસપાસના ગામોમાં NDRF દ્વારા મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ખરાબ વાતાવરણમાં ઘણા લોકો માંદા છે ત્યારે કેમ્પમાં સારવાર લેવા પહોંચી ગયા છે. NDRF દ્વારા નવાબંદરમાં પણ મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.

(10:29 pm IST)