Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

મહુવામાં ભારે પવન સાથે વરસાદ: કપતરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો

 

ભાવનગર પંથકમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. મહુવામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. તો કપતર ગામે પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભાવનગર પંથકમાં ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

(9:51 pm IST)