Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

અમરેલી એસ.ટી. તંત્ર દ્વારા વાવાઝોડાની ચેતવણીને લઈને રૂટ બંધ કરાયા

અમરેલીઃ વાયુ વાવાઝોડુ આવવાની ચેતવણીના પગલે અમરેલી એસ.ટી. તંત્ર દ્વારા અમરેલીથી આવ-જાવ કરતી એસ.ટી.ની. બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે

(4:29 pm IST)
  • નવસારીમાં 'વાયુ' વાવાઝોડાની અસરઃ બોરસી, માછીવાડ ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા access_time 12:52 pm IST

  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST

  • મોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST