Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પોરબંદર સાંદીપનીના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરાયા

જુનાગઢ : સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડુ આવી રહ્યું છે ત્યારે અગમચેતીના ભાગ સ્વરૂપે પોરબંદરમાં દરિયા કિનારાના વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સમયે પોરબંદરમાં આવેલ સંસથા સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા રાષ્ટ્રીય સંત પરમ પૂજય ભાઇ રમેશભાઇ ઓઝાના માર્ગદર્શનથી સ્થળાંતર થયેલા લોક માટે સાંદીપનીના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટસ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

(3:40 pm IST)
  • ૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST

  • લાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ :અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પ access_time 3:47 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST