Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

માળીયા હાટીનાના વિસણવેલ સ્થળાંતર વખતે સગર્ભા મહિલાને પ્રસુતિ

જુનાગઢ : માળીયા તાલુકા ના વીસણવેલ ગામ એક સગર્ભા મહિલા ને હોસ્પિટલ ખસેડતી વખતે  પ્રસુતી ની પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સ માં પસૂતિ કરવી પડી હતી. માતા અને બાળકને સલામત અને સુરક્ષિત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(3:39 pm IST)